ઓડિશા બાલસોરા માં ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાયેલ તેમ અસંખ્ય લોકો ના મૃત્યુ થયા તેના આત્મા ને પ્રભુ શાંતિ અર્પણ કરે તે માટે થઈ શ્રદ્ધાંજલિ આપવા નો કાર્યક્રમ મોરબી જિલ્લા કોગ્રેસ સેવાદળ દ્વારા તા.૫/૨૦૨૩ માં સોમવારના સાંજે ૬.૩૦ કલાકે નહેરુ ગ્રેટ મોરબી ખાતે રાખેલ છે
કોગ્રેસ પક્ષ ના તમામ આગેવાન કાર્યકરો અને ફ્રંટલ સેલ ના આગેવાનો એ ઉપસ્થિત રહેવા બાબુભાઈ વેરાણા (રબારી પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ જણાવ્યું છે
