રાજકોટ શહરે બી ડીવી. પો.સ્ટે. વિસ્તાર ડી.સી.બી. પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુરનં.11208055220153/2022 ના કામે છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી મુસ્તાક ઉર્ફે જેરી ઓસમાણભાઇ સોલંકીને મોરબીમાં ઝડપી મોરબી એ ડિવિઝન પોલીસે રાજકોટ શહરે ડી.સી.બી. પોલીસને હવાલે કર્યો હતો.
