મોરબીના રાજપર (કું) ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

 મોરબી: મોરબી તાલુકાના રાજપર (કું) ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર (કું) ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો રસીકભાઇ થોભણભાઇ પનારા ઉ.વ.૫૨ રહે-રાજપર કુતાસી તા .જી મોરબી, જંયતીભાઇ શિવાભાઇ માંડવિયા, ઉ.વ.૫૯, રહે-બોડકી તા. માળીયા (મી), વિજયભાઇ ઉફૈ ભુપતભાઇ દેવજીભાઇ નાટડા ઉ.વ.-૪૫, રહે-કુતાશી તા.માળીયા (મિં), જયેશભાઇ કાળુભાઇ પાંચીયા ઉ.વ. ૩૪ રહે રહે. બોડકી તા. માળીયા મી. કાદરભાઇ એહમદભાઇ બુખારી ઉવ ૫૨ રહે- આમરણ ભરવાડવાસ તા. જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૩,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img