Monday, December 1, 2025

મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ 11 અગીયારસની ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 ગીતાનો સંદેશ સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે

મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગીતા જયંતી અને અગીયારસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. ગીતાનો સંદેશ આપી સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે તેવું જણાવવામાં આવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર