Monday, December 8, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 105 બોટલ ઝડપાઇ: આરોપી ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શકત શનાળામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૫ બોટલ કિં રૂ‌. ૧૯,૯૦૯ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના શકત શનાળા ખાતે રહેતા આરોપી વિકીભાઈ નારણભાઈ નાટડાએ પોતાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૫ કિં રૂ‌. ૧૯,૯૦૮ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર