Tuesday, June 10, 2025

રીક્ષામાં ભુલાઈ ગયેલ પર્સ મુળ માલીકને પરત અપાવતી મોરબીની ટીમ નેત્રમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તા.૨૭-૦૯-૨૦૨૩ના રોજ અરજદાર પુરણનાથ શંકરનાથ રહે- રામકૃષણનગર ,મોરબી એક રીક્ષામાં બેસી મહેન્દ્રનગર ચોકડી ખાતે બેન્કમાં પૈસા જમા કરાવવા માટે જતા હતા, તે દરમ્યમાન તેમનુ પર્સ સી.એન.જી. રીક્ષામાં ભુલાઇ ગયેલ, જે પર્સમાં તેમના અગત્યના ડોકયુમેન્ટસ તેમજ રોકડા રૂ.૨૯,૦૦૦/- હતા. જે બાબતે તેઓએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી. જે અરજી અનુસંધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ-મોરબીના VISWAS Project અંતર્ગત લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં ટીમ નેત્રમ દ્વારા રીક્ષાને શોધી રીક્ષાચાલકનો સંપર્ક કરી, અરજદારનું પર્સ પરત મેળવી મૂળ માલીક પૂરણનાથ શંકરનાથ ને ગણતરીની કલાકોમાં પરત અપાવેલ, મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્વરીત કાર્યવાહી બદલ અરજદારએ મોરબી પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર