Wednesday, October 15, 2025

ટંકારા તાલુકાના સજનપર ગામે ભાઈબીજના રોજ નાટકનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૨૩/૧૦/૨૫ ને ગુરુવાર (ભાઈબીજ) ના રોજ બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા આયોજિત ગૌશાળા ના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક જેસલ તોરલ અને હાસ્ય રસિક કોમિક ગાંડિયાની ગાંડાઈ રાત્રે ૯:૩૦ કલાકે રાખેલ છે.

તો દરેક ધર્મ પ્રેમી ગૌ પ્રેમી જહેર જનતાને નાટકમા પધારવા બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ વતી હાર્દિક આમન્ત્રણ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર