શકત સનાળા કુમાર શાળા ના પટાંગણમાં સવારે 8:00 વાગ્યે તમામ સ્પર્ધકોનું આગમન થયું અને તમામ સ્પર્ધકોની હાજરી અને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.
વ્યવસ્થાપન સમિતિના સભ્યયો શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા (અધ્યક્ષ) કલ્પેશભાઈ ફુલતરિયા (સહ અધ્યક્ષ),વિમલાબેન મણીલાલ સાણજા (સભ્ય સચિવ)હર્ષદકુમાર તરશીભાઇ પટેલ( સભ્ય સચિવ) ઇલાબેન મોતીભાઈ બેડીયા(યોગ કોચ ટ્રેનર)નીતાબેન ધીરજલાલ જોશી(સભ્ય)કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાની જવાબદારી સુપેરે નિભાવી.





