Monday, January 19, 2026

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી 23 જાન્યુઆરીના રોજ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક તા.23/01/2026 ના રોજ બપોરે ૦૩ : ૦૦ કલાકે સભાખંડ, ત્રીજોમાળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ રેન બસેરા) ઈમારત રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે. જેથી મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિના તમામ સભ્યો/પદાધિકારીઓ/અધિકારીઓ સમયસર આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે.

(૨) મોરબી મહાનગરપાલિકાના તમામ શાખા અધ્યક્ષઓને જણાવવામાં આવે છે, કે આપ જાતે આ બેઠકમાં સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવુ. અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનિસિપલ કમિશનરની અગાઉ અનુમતિ મેળવ્યા બાદ જ પ્રતિનિધિને હાજર રાખવા અન્યથા જાતે હાજર રહેવુ

(3) સદરહુ સંકલન સમિતિના નીચે જણાવેલ એજન્ડા સબંધિત શાખા કક્ષાએ થયેલ કાર્યવાહીની પ્રશ્ન/ફરિયાદ રજુ કરનાર પદાધિકારી/અધિકારીને સંકલન સમિતિ બેઠક અગાઉ અહેવાલ મોકલવો તથાબેઠકમાં પ્રશ્ન ફરિયાદ સબંધિત જરૂરી સાધનિક કાગળો સાથે હાજર રહેવુ આ બેઠકમાં એજન્ડા નીચે મુજબ છે.

1. ગ્રામ પંચાયતની જે તે વખતની સ્વ ભંડોળ બચતની રકમની મર્યાદામાં કામો નક્કી કરેલ કામોના પ્રગતિ અહેવાલ.

2. જન ભાગીદારીના કામો માટે સાધનિક કાગળોની કાર્યવાહી પૂર્ણ થયેલ હોય તેવા કામો જનભાગીદારીના કામો માટે આવેલ નવી રજૂઆતો/અરજી પરત્વે પ્રગતિ અહેવાલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર