Friday, May 23, 2025

હળવદ તાલુકાના શક્તિનગર ગામે જુગાર રમતા આઠ ઇસમો પકડાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો ને પકડી પાડતી હળવદ પોલીસ

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો શરીભાઈ મોહમદભાઇ ફકીર, ઇકબાલભાઇ મુસાભાઇ માણી, રજાકભાઈ અકબરભાઈ જગરી, સુરેશભાઇ વિનુભાઈ વાઘેલા,નાનજીભાઈ માલાભાઈ વાઘેલા, મનસુખભાઈ લીલાભાઇ ગોહીલ, હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયા,ગોવીંદભાઈ ઉર્ફે ગટીયો અજાભાઈ જખાણીયા ને રકમ ૩૦,૭૦૦/- નાં મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર