શહેનશાહે હજરત અશાબા પીર (ર.અ.) મુબારકના ઉર્ષની તડામાર તૈયારીઓ શરૂ
શહેનશાહ મોડપર વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેર
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત અશાબા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી મોડપર ગામ મુકામે ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ :-૨૬/૦૧/૨૦૨૫ ને રવિવાર અને મુસ્લિમ ચાંદ (૨૫) પચીસ રજ્જબ ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે. જેમાં સવારે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સવારે (૯) નવ વાગ્યે મિલાદ શરીફ નૂરાની રાખવામાં આવેલ છે. સાથોસાથ (૧૧) વાગ્યે આમ ન્યાજ નું પણ જોરદાર આયોજન કરેલ છે. તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ ભાઈઓ અને બહેનોને આશિકાએ અશાબા પીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે. સમગ્ર આયોજન મોરબી તાલુકાના મોડપર ગામ ખાતે રાખવામાં આવેલ છે.