અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
હર જીવ માં જીવ હૈ હર હર મહાદેવ ના સુત્રો સાથે પર્યાવરણ પરિવાર, વિપુલભાઈ કડીવાર અને સાગર ભાઈ કડીવાર દ્વારા અબોલ જીવો નો ભંડારો કરવામાં આવ્યો અને શ્રાવણ માસ ના અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી
શીવલીંગ ની રંગોળી બનાવી 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પૂરીને અબોલ જીવો માટે સેવા કાર્ય કરવામાં આવ્યું.
