શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફીની ફ્રી તપાસ
મોરબીની અત્યાધુનિક શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હવે થી દર બુધવારે સગર્ભા બહેનોની તપાસણી અને સોનોગ્રાફી ની તપાસ ફ્રી કરી આપવામાં આવશે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં ફરજ બજાવતા તેમજ સ્ત્રી રોગ અને પ્રસુતીના નિષ્ણાંત ડૉ. વિશ્વા કોટેચા દ્વારા આગામી દર બુધવારે સગર્ભા બહેનો માટે તપાસ અને સોનોગ્રાફીની ફ્રી સેવા આપવામાં આવશે. ગર્ભ સમયે થતી મુશ્કેલીઓ તેમજ ગર્ભાવસ્થા સમયે રાખવાની કાળજીઓ માટેની જરૂરી માહિતી ,યોગ્ય તપાસ તેમજ સોનોગ્રાફી ની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
સ્થળ :-
શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
રામધન આશ્રમ અને પ્રભુકૃપા ટાઉનશિપ સામે, મહેન્દ્રનગર રોડ
મોરબી – ૨.
સમય :-
દર બુધવારે સવારે : ૧૦ થી ૧ અને સાંજે :૫ થી ૮