Tuesday, August 12, 2025

મોરબીના શ્રીજીપાર્કમા ફ્લેટમા જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી કંડલા બાયપાસ શ્રીજીપાર્ક મહાદેવ હાઇટસ બ્લોક નં -૩૦૨ આરોપીના ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કંડલા બાયપાસ શ્રીજીપાર્ક મહાદેવ હાઇટસ બ્લોક નં -૩૦૨ આરોપી કુલદીપભાઈ ઉર્ફે લાલો ઘોડાસરાના કબ્જા ભોગવટા વાળા ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સો કુલદીપભાઇ ઉર્ફે લાલો કેશવજીભાઇ ઘોડાસરા (ઉ..વ.૩૧) રહે.મોરબી કંડલા બાયપાસ શ્રીજી પાર્ક મહાદેવ હાઇટસ બ્લોકનં.૩૦૨ મુળ રહે. ઓટાળા તા.ટંકારા, હિરેનભાઇ જગદીશભાઇ વિસોડીયા (ઉ.વ.૨૫) રહે.ન્યુ ચંદ્રેશનગર રાજનગર પંચાસર રોડ મુળરહે.ઓટાળા તા.ટંકારા, ક્રિષ્નાબેન રજનીકભાઇ અમરશીભાઇ અંદરપરા (ઉ.વ.૨૭) રહે.મોરબી રવાપર ધુનડા રોડ ક્રિષ્ના સ્કુલવાળી શેરી તુલશીપત્ર એપાર્ટમેન્ટ બ્લોકનં.૨૦૨, કોકિલાબેન ઉર્ફે કોમલબેન રાજેશભાઇ મગનભાઇ ઘોડાસરા (ઉ.વ.૩૫) રહે. પંચાસર રોડ નાનીકેનાલ ઓમપાર્ક પ્રભા એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૨ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૧૭,૧૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર