Thursday, December 25, 2025

સોલાર નખાવી વીજળીના બીલથી મેળવો છુટકારો; Suntel સોલાર એનર્જી આપશે બેસ્ટ સર્વીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લાખો લોકો અત્યારે પોતાની ઘરની છત ઉપર સોલાર લગાવી વીજ બિલને ઝીરો અથવા તો સાવ ઓછું કરી રહ્યા છે. ત્યારે તમે પણ જો તમારું વીજ બીલ ઝીરો કરવા માગો છો ? તો તમે કેમ હજુ સુધી Suntel નું સોલાર લગાવ્યું નથી તો આજે જ Suntel સોલારનો સંપર્ક કરો સોલાર વસાવો અને ફ્લેટના વધતા જતા મેન્ટેનન્સ માંથી મુક્તી મેળવો.

હાલ Suntel સોલારમા સબસિડી પણ શરૂ છે જેનો લાભ દરેક ગ્રાહકને મળવા પાત્ર છે જેમાં ફ્લેટના કોમન મીટર પર મેળવો KW ૧૮૦૦૦ ની સબસિડી અને સોલાર રૂફટોફ ફક્ત ૧,૪૭,૦૦૦ માં સાથે ૭૮,૦૦૦ સુધીની સરકાર માન્ય સબસિડી તેમજ આ Suntel સોલાર જો તમે લગાવા માગતા હોય અને તેમાં તમે લોન કરવા ઇચ્છતા હોય તો ઓછા વ્યાજ દરે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Suntel સોલાર એનર્જીની ઓફિસ મોરબીના રવાપર રોડ રવાપર ચોકડી પાસે કેપીટલ માર્કેટ બીજો માળ દુકાન નંબર – S82

તેમજ વધું માહિતી માટે સંપર્ક કરો રજનીશ કોરીંગા (નેકનામવાળા) મો.૯૭૨૫૬ ૩૪૩૮૫ તથા રશ્મીન ચાડમીયા (ખરેડાવાળા) મો. ૮૮૬૬૬ ૬૦૫પર તથા રાજેશ ભીમાણી (ખાનપરવાળા) મો.૯૭૨૪૧ ૩૭૭૭૩.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર