Thursday, May 15, 2025

મોરબી શ્રી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા PSI એચ.વી. સોમૈયા નું અભિવાદન કરવામાં આવ્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તાજેતર માં લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્ય માં વિવિધ સરકારી વિભાગો માં બદલી નો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા માં રઘુવંશી સમાજ ના PSI એચ.વી. સોમૈયા ની નિયુક્તિ કરવા માં આવી છે.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થા ના અગ્રણીઓ દ્વારા રઘુવંશી સમાજ ના ગૌરવ સમા PSI એચ.વી.સોમૈયા નું અભિવાદન કરવા માં આવ્યુ હતુ. આ તકે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજશભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી.રામાવત, દીનેશભાઈ પારેખ, દીનેશભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓ દ્વારા પી.એસ.આઈ. એચ.વી.સોમૈયા નું પૂ.જલારામ બાપા નાં સાનિધ્ય માં અભિવાદન કરવામાં આવ્યુ હતુ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર