Tuesday, October 14, 2025

મોરબીમાં એસ.પી. ચોકડી થી રવાપર ઘુનડા રોડ સુધીના સ્ટ્રોમ વોટર અને વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટના કામનું રૂ. 20.93 કરોડનું ટેન્ડર લાઈવ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા એસ.પી. મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવાના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન ૯૦૦ એમ.એમ. DIA નાખવાનું કામ તથા વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટ જેમાં સબગ્રેડ લેયરમાં ૨૦૦M.M. W.B.M. તથા સબ બેઝ લેયરમાં ૧૫૦M.M. ડ્રાય લીન કોન્ક્રીટ (DLC) ટ્રીટમેન્ટ અને M35 ગ્રેડ સાથે ૨૫૦M.M. વાઈટ ટોપિંગની ટ્રીટમેન્ટ થી અંદાજીત ૧૦ મીટર પહોળો રોડ બનાવવાના કામનું રૂ.૨૦.૯૩ કરોડનું ટેન્ડર કરવામાં આવેલ છે.

જેમાં એજન્સી આવ્યેથી કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેનાથી સદર રોડ પર આવેલ સોસાયટીના રહેવાસીઓ અને શહેરીજનોને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર