Tuesday, May 13, 2025

મોરબી શહેરમાંથી ચોરાવ છકડો રીક્ષા સાથે બે ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં પરસોતમચોકમાથી છકડો રીક્ષા ચોરી કરનાર બે ઈસમોને છકડો રીક્ષા સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમા પરસોતમચોકમાથી ચોરી થયેલ છકડો રીક્ષા ચોરી કરનારની ખાનગીરાહે તપાસ કરતા હોય તે દરમ્યાન હ્યુમન સોર્સીસથી બાતમીદારોને આધાર મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરી થયેલ છકડો રીક્ષા સાથે બે ઇસમો વાવડી ચોકડી ખાતેથી મળી આવતા કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ છકડો રીક્ષા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબની ચોરીની હોવાનુ જણાતા આરોપીઓ જીતેશભાઇ સવાભાઇ દેલવાણીયા રહે. મોરબી વાવડીરોડ સત્યમ ગૌશાળા પાસે ભુતારીના નાલા પાસે તથા મુકેશભાઇ ભનાભાઇ દેલવાણીયા રહે. મોરબી વાવડીરોડ ગણેશનગર પાછળ કેનાલ કાંઠે ઝુપડામાં મોરબી વાળા ને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર