ઉનાળો આવી ગયો હવે તો HOME MADE PEPSI ખાવાની મજા પડી જશે
ઉનાળો આવ્યો પેપ્સી લાવ્યો
મોરબી: શિયાળા પુરો થયો અને ઉનાળો શરૂ થયો ઉનાળાની શરૂઆતમાં જ આકરા તાપ અને ગરમી પડી રહી છે ત્યારે લોકો ઠંડીથી રાહત મેળવવા ઠંડા પીણા તરફ વળશે અને તેમા પણ અંતરથી ઠંડક આપતું પીણું એટલે પેપ્સી મોરબીમાં HOME MADE PEPSI તમારા માટે લઈને આવી ગયુ છે ૧૦૦ટકા ખાંડ મિનરલ વોટરમાથી બનાવેલ પેપ્સી પીધા પછી આપના શરીરને ઠંડક આપશે.
ઉનાળામાં લોકો હવે ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા તરફ વળશે અને શરીરને ડીહાઈડ્રેસનની થી બચાવવા માટે લોકો ઠંઠા પીણા પીવાનો આગ્રહ રાખશે તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપને ઠંડક આપી તાજગી આપશે HOME MADE PEPSI જે ૧૦૦ટકા મિનરલ વોટરમાથી બનાવેલ છે. મોરબીના રવાપર રોડ પર આવેલ યોગેશ્વર નગર -૨ મા HOME MADE PEPSIની બ્રાન્ચ શરું કરવામાં આવી છે ૧૦૦ ટકા ખાંડ અને મિનરલ વોટરમાંથી બનેલ છે જે આપને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ઠંડક આપશે અને આપના શરીરને પ્રફુલ્લીત રાખશે તો રાહ શેની જુઓ છો મોરબી વાસીઓ આજે જ મુલાકાત લો HOME MADE PEPSI ની અને ગરમીને કહો બાય બાય.
આ પેપ્સી મેળવવાનું સ્થળ: યોગેશ્વર નગર -૨ રવાપર રોડ, મોરબી આશાબેન : 8469829790