સ્વસ્તિક હોસ્પિટલમાં બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત તમામ દર્દીને સારવાર ફ્રી માં કરી દેવામાં આવશે
બિપોરજોય વાવાઝોડા ને લઈને સામાજીક સંસ્થાઓ તેમજ રાજકીય પાર્ટીઓ આગળ આવી રહી છે ત્યારે મોરબી નાં ડોક્ટર કઈ રીતે પાછાળ રહે
જી..હાં..પીપળીયા ચારરસ્તા વિસ્તારમાં મોરબી રોડ પર સત્યસાઈ સ્કૂલની બાજુમાં પહેલા માળે આવેલ સ્વસ્તિક હોસ્પિટલ માં બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત તમામ દર્દી ની ઓ.પી.ડી. સારવાર તેમજ હોસ્પીટલના ૭ બેડ પર દાખલ થવાની સુવિધા તદન ફ્રી માં કરવામાં આવશે
જેમાં એમ.બી.બી.એસ.ડોકટર હિમાંશુ લિખીયા દ્વારા સારવાર આપવામાં આવશે
વધું માહિતી માટે મો.81281 99033 પર સંપર્ક કરવા જણાવાયું છે