ટંકારા: ટંકારામાં ખજુરા હોટલની હોજમાં ન્હાવા પડેલ મોરબીના યુવકનુ ડુબી જતાં મોત.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.વ.૪૩)
ખજુરા હોટલના હોજમા નાહવા પડતા ડુબી જતાં રાજેશસિંહ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
