Sunday, May 19, 2024

ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ પરીવાર સાથે લીલાપર ગામે મતદાન કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ટંકારા: લોકસભા ચુંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઇ ચુક્યો છે ત્યારે લીલાપર ગામે મતદાન પૂર્વે જ મતદારોએ લાઈનો લગાવી હતી અને મતદાન શરુ થતા જ ઉત્સાહપૂર્ણ મતદાન શરુ કરવામાં આવ્યું છે ત્યારે ટંકારા – પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પરીવાર સાથે લીલાપર ગામે મતદાન કર્યું હતું.

ટંકારા – પડધરી ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને દુર્લભજી દેથરીયાએ જ્યાંથી મતદાન કર્યું તે બુથ પર મતદારોનો ઉત્સાહ જોઇને તેઓ ખુશ થયા હતા લોકશાહી પર્વને દિપાવવા માટે તેમને મતદારોને બિરદાવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર