Sunday, May 19, 2024

૬૫-મોરબ ,૬૬-ટંકારા, ૬૭- વાંકાનેરમા પ્રથમ બે કલાકમાં કુલ ૧૧.૨૬ જેટલું મતદાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી : મોરબી જિલ્લા વિધાનસભા મત વિભાગ ૬૫ મોરબી ,૬૬ ટંકારા, ૬૭ વાંકાનેરમાં લોકો સવારથી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે પ્રથમ બે કલાકમાં જ કુલ ૧૧.૨૬% જેટલું મતદાન નોંધાયું છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં મોરબી જિલ્લાનાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી જ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે ૬૫-મોરબીમા ૧૦.૪૦ ટકા , ૬૬-ટંકારામા ૧૧.૬૫ ટકા તથા ૬૭ વાંકાનેરમા ૧૧.૭૮ ટકા પ્રથમ બે કલાકમાં જ મતદાન થયું છે. મતદાન માટે બુથ પર ખૂબ મોટી લાઈન જોવા મળી રહી છે. કુલ મતદાન ૧૧.૨૬ ટકા થયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર