Wednesday, May 14, 2025

ટંકારાના હડમતિયા અને સજનપર ગામમાં ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઉમિયા માતાજી મંદિર – સિદસર સંસ્થાએ ફ્રી નિદાન કેમ્પ આશરે ૩૫૦ કર્યા છે.

ટંકારા: હડમતિયા ખાતે તા.૮/૭/ ૨૦૨૩ ને શનિવારના રોજ સર્વ જ્ઞાતિજનો માટે ઉમિયા માતાજી મંદિર – સિદસર આયોજીત કુમાર પ્રાથમિક શાળા – હડમતિયા નવા પ્લોટમાં કેમ્પ યોજાયો હતો.

* થાક લાગવો

* હાથ પગની ખાલી ચડવી

* હાથ પગ ઠંડા પડી જવા

* ચક્કર આવવાં

* શ્વાસ લેવામાં તકલીફ થવી

* છાતીમાં દુઃખાવો થવો

* માથામાં દુઃખાવો થવો

* ગોઠણ/ સાંધામાં દુઃખાવો થવો

* વાળ ખરવા

* બેચેની લાગવી, ડિપ્રેશન થવું તેમજ વજન, ઉંચાઈ, ટેમ્પ્રેચર, ઓક્સિજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર માપી આપ્યા હતા. આ કેમ્પમાં મદદ માટે કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયા એ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સજનપરના ૧૮૫ અને હડમતિયા ૧૫૬ દર્દીઓ એ લાભ લીધો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર