ટંકારા તાલુકાના હડમતિયા ગામે દર વર્ષના સાતમા નોતરે ” આદીવાસી ટીમલી” નું આયોજન કરવામાં આવે છે
ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ્રાચીન ગરબીની જમાવટ, જુના ગામની ગરબીમાં દર વર્ષે ભુવા રાસ, મેલડી માતાજી રાસ, જલતા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે નવા પ્લોટમાં ” નવદુર્ગા ગરબી મંડળ” માં પ્રાચીન ગરબા લેવાઈ છે