ટંકારા: ટંકારા તાલુકાના ટોળ અને કોઠારીયા ગામે ઈકો કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનશીબે કોઈ જાનહાનિ થઇ નથી.
મળતી માહિતી મુજબ ગત તા. ૧૧-૦૩-૨૦૨૪ ને સોમવારના રોજ કોઈ પણ સમયે ટંકારા તાલુકાના ટોળ અને કોઠારીયા ગામ વચ્ચે ટ્રેક્ટર અને ઈકો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકોનો ભુકો બોલી ગયો હતો જેમાં સદનસીબે કોઇ જાન હાની થઈ ન હતી.
