ટંકારાન વીરપર ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

ટંકારા: ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ અરવિંદઆર્ક ઇલેક્ટ્રોનિક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ અરવીંદઆર્ક ઇલેકટ્રોનીક કારખાનામા લેબર કવાટર્સમા રહેતા રીન્કુબેન રાયસીંગ કોચરા ઉ.વ.૧૯ વાળીએ પોતાની જાતે પંખા વડે પોતાની ચુંદડી વડે ગળે ફાંસો ખાઇ લેતા યુવતીનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img