Wednesday, July 23, 2025

ટંકારામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકામાં કોઈ કારણોસર સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી. જેથી આજે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદ કેન્દ્ર નક્કી કરી મગફળીની ખરીદી શરૂ કરી હતી.

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે કોઈ કારણસર ટંકારા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઇ શક્યો ન હતો જેથી આજે ટંકારા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કેન્દ્ર નક્કી કરવામાં આવ્યું હતું અને ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનો સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. અને ખેડૂતોને ટેકાના ભાવે મગફળી નાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અને ટંકારામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરુઆત થઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર