Thursday, March 26, 2026

ટંકારાના ગજડી ગામેથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના ગજડી ગામે આરોપીની વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા આરોપી નીતિનભાઈ વર્જાંગભાઈ ડાંગર (ઉ.વ.૩૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ (ચપલા) નંગ -૨૫૨ કિં રૂ. ૨૫,૨૦૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ.૨૪૦૦ મળિ કુલ કિં રૂ. ૨૭૬૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર