Tuesday, May 13, 2025

ટંકારાના જીવાપર ગામે નદીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના જીવાપર ગામે સરવાણીયો નદીમાં બાબુ બીજલભાઈ ફાંયગલીયાની વાડી પાસે એક અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ વાળાનુ પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ અજાણ્યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર