Thursday, June 12, 2025

ટંકારાના લજાઈ પ્રા. આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી સર્વે અને એન્ટીલાર્વા કામગીરી હાથ ધરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોમાં ટીબી વિશે જાગૃતા આવે અને ટીબીને કેવી રીતે અટકાવી શકાય તેનાથી લોકો માહિતગાર થાય તેવા ઉદ્દેશથી લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી સર્વે અને એન્ટીલાર્વા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં લજાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સૃષ્ટિબેન ભોરણીયાના માર્ગદર્શન દ્વારા આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર મસોત મનસુખભાઇ તથા mphw ઇસ્માઇલ કડીવાર તથા Fhw અંજુમબેન જોખીયા તેમજ આશાબેન રમાબેન મકવાણા દ્વારા લજાઇ ગામમા ટી.બી.સર્વે તથા એન્ટીલાર્વા કામગીરી કરવામાં આવી હતી તેમજ સાથે પાણીમા ક્લોરિન ટેસ્ટ કરવામા આવ્યુ હતુ અને ગામના લોકોને ટી.બી રોગ કેવીરીતે અટકાવી શકાય તે વિશે તથા મચ્છરનો ફેલાવો થતો અટકાવી શકાય તે વિશે માહિત આપવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર