Sunday, July 27, 2025

ટંકારાના નસીતપર ગામે કુવામાં ડુબી જતાં યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા દિપકભાઈ ગુમાનસિંગ ભુરીયા (ઉ.વ.૩૭)‌ ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરીયાની વાડીએ ગત તા.૨૨-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણસર કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર