મોરબી: ટંકારા તાલુકાના નેશડા ગામે જયસુખભાઈની વાડિએ રહેતા રેલમબેન મહેન્દ્રભાઈ ભામણીયા ઉ.વ.૨૯વાળાને સવારના આઠેક વાગ્યે લેબર પેઈન (દિલવરી નો દુખાવો)થતા ૧૦૮ હમા સારવારમા આવતા બાળક (બાબો) જન્મ થયેલ ત્યારે બાદ રેલમબેનનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ મરણજનારનો લગ્ન ગાળો ૦૯ વર્ષ તથા સંતાનમા ૦૬ બાળકો છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
