Monday, August 25, 2025

ટંકારાના વિરપર ગામે ઈંગ્લીશ દારૂની 55 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ટંકારા તાલુકાના વિરપર ગામની સીમમાં દામજીભાઈ મોહનભાઈ બાવરવાની વાડીએથી ઈંગ્લીશ દારૂની ૫૫ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામની સીમમાં દામજીભાઈ મોહનભાઈ બાવરવાની વાડીએ રહેતા મુળ દાહોદના ઝાંબુ ગામે રહેતા આરોપી શૈલેષભાઇ મનીયાભાઈ બારીયા (ઉ.વ.૨૮) એ ભાગમાં રાખેલ વાડીની ઓરડીમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૫ કિં.રૂ. ૧૬૫૦૦ ના મુદામાલ સાથે આરોપીને ટંકારા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર