Tuesday, August 19, 2025

આવતીકાલે અભિલાષા ગૌ સેવા બગથળાના લાભાર્થે મોરબીમાં સૌથી સસ્તા ફટાકડાના બે સ્ટોરનું ઉદ્દઘાટન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વિવિધ જગ્યાએ ફટાકડા સ્ટોર કરવામાં આવી રહ્ય છે અને મોંઘાદાટ ફટાકડા વેચવામાં આવશે.

ત્યારે શ્રી અભિલાષા ગૌ સેવા બગથળાનાં લાભાર્થે મોરબીમાં સૌથી સસ્તા ફટાકડાનાં બે સ્ટોર (૧) ઉમા હોલ (૨) પ્રસંગ હોલમાં કરેલ છે. જે આવક થશે તે ગાયોનાં ઘાસચારામાં વાપરવામાં આવશે. તેથી આં સ્ટોલનું ઉદઘાટન પૂજ્ય દામજી ભગત મહંત શ્રી નકલંક મંદિર બગથળાનાં હસ્તે આવતીકાલે તારીખ- ૨૩-૧૦-૨૦૨૪ને બુધવારના રોજ સાંજે ૪:૪૫ કલાકે ઉમા હોલ રવાપર ગામ પાસે રાખેલ છે. તેથી સમગ્ર મોરબીની જનતાને આં ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા અને આ ફટાકડા સ્ટોરની મુલાકાત લેવા શ્રી અભિલાષા ગૌ સેવા બગથળાના પ્રમુખ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આખા મોરબી કરતા સસ્તા અને સારા ફટાકડા મળે છે. તો પધારો અને (૧) ઉમા હોલ,રવાપર ગામ પાસે તથા (૨) પ્રસંગ હોલ ,જી. આઇ. ડી. સી. મોરબી ખાતે આવેલ ફટાકડા સ્ટોરની મુલાકાત લો અને ગાયોની સેવામાં સહભાગી બનો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર