જેમાં શાળાના બાળકોને હિમોગ્લોબીન સુગર,બ્લડ પ્રેશર તથા ઓક્સિજન લેવલ વગેરેની તપાસ કરવામાં આવી,લોહીની ઉણપ ધરાવતા વિદ્યાર્થીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ટ્રસ્ટની આ સેવાકીય પ્રવુતિ બદલ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલા તથા શાળાના તમામ સ્ટાફે આભાર પ્રકટ કર્યો હતો.