મોરબી: યુનિક સ્પોર્ટ એકેડમીના ઓનર ચેતનભાઈ કાસુન્દ્રાના પુત્ર તથ્ય ચેતનભાઈનો આજે જન્મદિવસ છે તથ્યએ એક વર્ષ પુર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે તેમનાં જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ દ્વારા શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી તથ્યને જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.
