મોરબી: વરમોરા પરિવાર દ્વારા પોતાના પુત્ર મંત્ર જયદીપભાઈ વરમોરાના પહેલા જન્મદિવસ નિમિત્તે કીડીયારું પુરી જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી કરી હતી.
જેમાં 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
