આ અંગે મળતી માહિતી મુજબ માળિયા પોલીસ દ્વારા વર્ષામેડી ગામે ચામુંડમાના મંદીર પાસે રેઇડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા આરોપી
(૧) ભુપતભાઇ હરખાભાઇ મહાલીયા
(૨) મનસુખભાઇ ચતુરભાઇ ભીમાણી
(૩) મગનભાઇ શંભુભાઇ ચાવડા
જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેમને રોકડા રૂપીયા-૫૨૪૦/- સાથે પકડી પાડવામાં આવ્યા છે
