Monday, July 7, 2025

વાંકાનેરના જીનપરામા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર જીનપરા શેરી નં -૧૧ ચામુંડા પાસે જાહેરમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ TATA IPL ટી-20 માં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી નીતિનભાઈ રસીકભાઇ વીંજવાડીયા (ઉ.વ‌.૨૪) વાળો રોકડ રૂ.૫૪૦૦/ તથા મોબાઇલ ફોન ૧ કિ.રૂ.૫૦૦૦/ મળી કુલ રૂ.૧૦૪૦૦/ ના મુદામાલ સાથે હાજર મળી આવતા વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી ક્રિપાલસિંહ સહદેવ સિંહ ઝાલા રહે. વાંકાનેર ગ્રીન સોસાયટી તથા મો. ૭૮૭૪૬૮૧૫૫૦ નો ધારક હાજર નહી મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર