Thursday, July 31, 2025

વાંકાનર પોલીસ દ્વારા કિં. રૂ.1.43 કરોડનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૫ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજે વાંકાનેર-ચોટીલા ને.હા. રોડ પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/-ની કીંમતનો વિદેશી દારૂ પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર