Saturday, May 24, 2025

વાંકાનેર તીથવા કુબા વિસ્તારમાં યુવકને બે શખ્સોએ મારમાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તીથવા કુબા વિસ્તારમાં ફરીયાદીએ આરોપીને માતાજીની પરસાદીમા જમવાનું આમંત્રણ ન આપ્યું હોય જેનો ખાર રાખી સમજાવવા ગયેલ ફરીયાદીના પુત્રને બે શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી પીતા પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી મુજબ વાકાનેર તાલુકા તીથવા લાશનગર ધારે રહેતા રમેશભાઇ ખીમજીભાઈ મેસરીયા (ઉ.વ.૪૪) એ આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા તથા ગોવિંદભાઈ કાનાભાઇ આઘારા રહે. બંને તીથવા કુબા વિસ્તારમાં તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૧૨-૨૦૨૩ ના રોજ સાંજના સવા સાતેક વાગ્યે ફરીયાદીએ માતાજીના જમણવારના પ્રસંગમા આરોપીઓને આમત્રણ આપેલ ન હોય જેનુ મન દુખ રાખી આરોપી ભરત ગોંવિદભાઈએ ફરીયાદીને ફોનમા ભુંડાબોલી ગાળો આપતા ફરીયાદીના દીકરા રોનક રમેશભાઈ આરોપીના ઘરે જઈ વાત ચીત કરતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી ભરત અઘારાએ લોંખડના પાઈપ વતી રોનકને નાકના ભાગે તથા કપાળના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજાઓ પોહચાડી તેમજ આરોપી ગોંવિદ કાનાભાઈએ ઈજા પામનારને લોંખડના પાઈપ વતી જમણા હાથમા મુઢ ઈજા પોહચાડી બન્ને આરોપીઓએ સાહેદ તથા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રમેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૫, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર