Sunday, May 25, 2025

વાંકાનેરમાં અપહરણના ગુનેગાર તથા ભોગબનનારને શોધી કાઢતી મોરબી AHTUની ટીમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના છ માસના અપહરણના ગુનાના આરોપીને મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ખાતેથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી AHTU PI તથા સ્ટાફ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસશહેડ કોન્સ્ટેબલ નંદલાલ ડી વરમોરા તથા ભરતસિંહ બી ડાભીનાઓને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬,પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાનો આરોપી રાજુભાઇ નવાભાઇ મસાર ઉવ.૨૧ રહે. બામણીઓઢા તા.માલપુર જી.અરવલ્લી વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને ભલગામ નર્મદા કારખાનામાંથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી રાજુભાઇ નવાભાઇ મસારને મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસે હોવાની માહીતી મળતા AHTU ટીમ સાથે મહિસાગર જીલ્લામાં તપાસમાં હોય તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચીને AHTU ટીમ દ્રારા મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસેથી આરોપી તથા ભોગબનનાર/કોપર્સને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર