Tuesday, February 11, 2025

વાંકાનેરના જામસર, લુણસર રોડ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બીંગ હાથ ધરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના જામસર, મકતાનપર, આંણદપર, પાડધરા તથા લુણસર રોડ વિસ્તારમા વાંકાનેર ડીવીઝન તથા એલ.સી.બી, એસ.ઓ.જી. ટીમ દ્વારા મેગા કોમ્બીંગ હાથ ધરાવવામાં આવ્યું છે. જેમાં પ્રોહીબીશન તેમજ ટ્રાકીફને લગતી કામગીરી કરવામા આવી હતી.

જેમાં (૧) પ્રોહીબીશન કબ્જાનો કેસ-૦૨, (૨) જી.પી.એકટ ૧૩૫ નો કેસ-૦૧, (૩) એમ.વી.એકટ ૧૮૫ નો કેસ-૦૧ (૪) બી.એન.એસ. કલમ ૨૨૩ કેસ-૦૧ (૪) તેમજ તાડપત્રીને લગતી એન.સી-૯, તથા બ્લેક ફિલ્મ એન.સી.- ર, તથા લાયસન્સ એન.સી.-૫, તથા ત્રણ સવારી એન.સી.-૬ (૫) એમ.વી.એકટ ૨૦૭ મુજબ વિગેરે મળીને કુલ કિ રૂ.૧૧૬૦૦/- નો દંડ કરવામા આવેલ તેમજ (૬) બી રોલ-૯ વિગેરે મુજબની અલગ અલગ કામગીરી કરવામા આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર