વાંકાનેરના ઢુવા નજીક આવેલ એકે હોટલ પાસે ગેરેજ નો વ્યવસાય કરતા રિઝવાન ભાઈ ખોખરને અમુક ઇશમો દ્વારા ધંધા બાબતે ખાર રાખી ભૂંડા બોલી ગાળો બોલી ભીખા પાટુ મારી લોખંડનો સળિયા વડે મૂઢમાર કરી માર મારવામાં આવ્યો હતો.
ત્યારે ફરિયાદી રિઝવાન ભાઈએ આ કામના આરોપી તોફિકભાઈ લધાણી , ફીરઝાના ઉર્ફે કીરણ તોફીક લધાણી અને અરવિંદસિંહ ગોહીલ રહે તમામ ઢુવા વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે બાબતે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે
