વાંકાનેર તાલુકાના હસનપર ગામે શક્તિપરામાં રહેતા પ્રવીણભાઇ ભલાભાઇ સોલંકી ઉ.41 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે
