આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી ત્યારે જગ્યા પરથી જુગાર રમતા
(૧) જીતેશભાઇ નાનજીભાઇ દલસાણીયા
(૨) નીતેષભાઇ રવજીભાઇ સોલંકી
(૩) દીનેશ ઉર્ફે દીલો સોમાભાઇ વીરસોડીયા
વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રૂપીયા-૬૭૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે.
