Sunday, August 3, 2025

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દલડીગામની સીમમાં જુગાર રમતા ઇસમો ને પકડી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસ દ્વારા બાતમીના આધારે વાંકાનેર તાલુકાના દલડીગામની સીમમાં એક ઓરડીમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા
(૧)રોહીતભાઇ મનસુખભાઇ વાઘેલા
(૨)ગોરધનભાઇ કરશનભાઇ ધોરીયા
(૩)વીનુભાઇ કેશાભાઇ વાઘેલા
(૪) રાજુભાઇ કરશનભાઇ ધોરીયા
(પ) વીનુભાઇ ધીરૂભાઇ રંગપરા
(૬) રસીકભાઇ ચતુરભાઇ વાઘેલા
(૭) સવજીભાઇ માવજીભાઇ ચૌહાણ
(૮) ભવાનભાઇ દેવાભાઇ વાઘેલા
કુલ રોકડ રૂપીયા-૪૧.૦૦૦/- સાથે જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર