શું તમારા પ્રસંગને યાદગાર બનાવવા માગો છો તો આજે જ સંપર્ક કરો વંશિવ આર્ટ & ડેકોરેશનનો
(પ્રમોશનલ આર્ટીકલ) ટંકારા; હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે સૌવ કોઈ પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે મથામણ કરતા હોય છે. પરંતુ લોકો પ્રસંગના ડેકોરેશન બાબતે ચિંતિત હોય છે કેમકે આજે મન ગમતું ડેકોરેશન કોઈ કરી આપતું નથી તો હવે તમારે તમારા કોઈપણ પ્રસંગે ડેકોરેશનની ચિંતા કરવાની જરૂર નથી કેમકે ટંકારામા વંશિવ આર્ટ ઇવેન્ટ ડેકોરેશન હવે આપના પ્રસંગમાં લગાવશે ચાર ચાંદ તમારા પ્રસંગને વંશિવ આર્ટ & ડેકોરેશન સાથે બનાવો વધું સરસ તો રાહ શેની જુઓ છો આજે જ સંપર્ક કરો વંશિવ આર્ટ & ડેકોરેશનનો.
વંશિવ આર્ટ & ડેકોરેશન નીચે મુજબનું ડેકોરેશન કરી આપશે
(૧) હલ્દી ડેકોરેશન & વાના રસમ
(૨) મહેંદી ડેકોરેશન & છાબ ડેકોરેશન
(૩) બેબી વેલકમ ડેકોરેશન
(૪) છઠ્ઠી ડેકોરેશન
(૫) શ્રીમંત & પંચમાસી ડેકોરેશન
(૬) કંકુ પગલાં ડેકોરેશન
(૭) બેબી સોવર
નોંધ:- લગ્નને લગતી તમામ લેરાઈટીઓ પણ મળી રહેશે
સ્થળ; બાપા સીતારામ કોમ્પલેક્ષ, પહેલો માળ, દુકાન નં.૮, ડેરીનાડા મેઈન રોડ, ટંકારા
વધુ માહિતી માટે સંપર્ક કરો :- ભાવિક પટેલ 70431 26444.