ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની બેન ઠુંમર ના આદેશ અનુસાર મોરબી ખાતે જિલ્લા કાર્યાલય મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી અને મોરબી ના સહપ્રભારી શેરબાનુ બેન ખલીફા દ્વારા મહિલા સંગઠન મજબૂત બનાવવા માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યું. અને મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત પત્રિકા ઘર ઘર વિતરણ કરવા બહોળી સંખ્યામાં મહિલાઓ મેદાને..આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠકો જીતીસુ. ભય ભુખ અને ભ્રષ્ટાચારી આ સરકાર ને સાથે મળીને ઘર ભેગી કરીશું. જેમાં મેમુના બેન ઘાંચી અને પ્રભા બેન પ્રજાપતિ ની આગેવાની માં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા
